Monday, 18 July 2016
સ્વાગત
નમસ્કાર,
આપ સૌ મિત્રોનું સ્વાગત છે. હું બ્લોગ જગતમાં જોડાઈ રહ્યો છું તેનો મને આનંદ છે. કઈક નવુ કરવાની અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગની શરુઆત કરી છે. આ બ્લોગ પર શિક્ષણ સાથે સંકળાયેલ (ખાસ કરીને પ્રજ્ઞા અને વા.ગ.લે.) તમામ બાબતોની માહીતી આપવામાં આવશે. આશા રાખુ છું કે તે આપ સૌને ગમશે અને મદદરૂપ થશે. આભાર સહ............ મુકેશ પઢિયાર(મોજે ભાલ)
ડાઉનલોડ
ડાઉનલોડ
Subscribe to:
Posts (Atom)